GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ગુજરાતનું અંધેરતંત્ર : એક હજારથી વધુ પરિવારો કલેક્ટર અને રાષ્ટ્રપતિને ઇચ્છા મૃત્યુ માટે આવેદન આપશે

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક વર્ષ અગાઉ શહેરી ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશાયી થયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે કે 4 લોકો ઘાયલ થયા હતા. એ સમયે સરકારે તમામ ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય તેમજ મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. તો ધરાશાયી થયેલા બ્લોકમાં રહેતા અસરગ્રસ્તોને પણ વળતર ચૂકવવાનો વાયદો કર્યો હતો.

પરંતુ આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું હોવા છતાં હજુ સુધી પિડીતોને એક પણ રૂપિયો ચુકવવામાં નથી આવ્યો. સ્થાનિકો વિવિધ ઓફિસના ધક્કા ખાઇ-ખાઇને થાકી ગયા પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હાલ્યું. છેલ્લા 1 વર્ષથી 1 હજાર 332 ગરીબ પરિવારો ભાડા ભરી અન્ય જગ્યાએ વસવાટ કરી રહ્યા છે. ત્યારે ન્યાય ન મળતા હવે આ તમામ પરિવારો અમદાવાદના કલેક્ટરને ઇચ્છા મૃત્યુ માટે આવેદનપત્ર આપશે. સાથે જ રાષ્ટ્રપતિને પત્ર લખી તેમની સમક્ષ પણ ઇચ્છામૃત્યુની માંગણી કરશે.

READ ALSO

Related posts

ફ્લોપ ક્રિકેટરોની યાદીમાં પતિનું નામ જોઈ પત્નીનો પારો પહોંચ્યો સાતમા આસમાને

Mansi Patel

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

Harshad Patel

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!