GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉકાઈ ડેમમાં 6 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થતા નિચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સુચના અપાઈ

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાત રાજ્યમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે. ઉકાઇ ડેમના ઉપરવાસના કેચમૅન્ટ એરિયામાં અને મહારાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉકાઈ ડેમમાં 6 લાખથી વધુ ક્યુસેક પાણીની આવકને લઈને ઉકાઈડેમની સપાટી 327 ફૂટને પાર થતા ડેમના સત્તાધીશો દ્વારા 24 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. જેને લઈ તાપી નદીને નીચે આવેલ વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. સાથે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારાને લઈ દક્ષિણ ગુજરાત વાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાની સુપરસ્પીડ: બહાર નીળતાં સો વાર વિચારજો, 33 જ દિવસમાં નોંધાયા 20,000 નવા કેસ

Bansari

સોનાની દાણચોરી કેસ: વોન્ટેડ સ્વપ્ના અને અન્ય 3 વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ

Bansari

કોરોના કરતાં પણ ઘાતક એવો નવો રોગ આ દેશમાં મચાવી રહ્યો છે હાહાકાર, નામ અપાયું ‘ભેદી ન્યૂમોનિયા’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!