GSTV
Home » News » છેલ્લા 36 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલી મહિલાઓ અમિત શાહને મળવા અમદાવાદ પહોંચી

છેલ્લા 36 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલી મહિલાઓ અમિત શાહને મળવા અમદાવાદ પહોંચી

LRD મુદ્દે થયેલા અન્યાય સામે લડત ચલાવનાર યુવતીઓ અમદાવાદ આવી પહોંચી છે. 33 જિલ્લાની 50થી વધુ યુવતીઓ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. યુવતીઓ ગૃહમંત્રી અમિત શાહને મળી ન્યાય માટે માંગણી કરશે. એક તરફ રાજ્યભરના લોકો ઉત્તરાયણનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યાં બીજી તરફ આ યુવતીઓ 36 દિવસથી ન્યાયની માંગણીના પોકાર કરી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાની ચૂસકી લીધી, મોદીએ ચા પીતા કર્યા

Bansari

શાહીન બાગ પર નિર્ણય હવે સોમવારે પણ થશે નહીં, આ છે કારણો

Mayur

Jio Phone યુઝર્સ માટે લોન્ચ થયા બે સસ્તા નવા પ્લાન, શરૂઆતની કિંમત છે માત્ર 49 રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!