GSTV
Home » News » શેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે

શેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે

જેસરના મૂડકીધાર ગામ નજીક શેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા છે. માલધારીઓ ઘાસચારા માટે નદી પટમાં ચરાવવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ થોડા ઘેટાં બહાર નીકળી ગયા જ્યારે થોડા ઘેટાં નદીમાં કાદવમાં ફસાયા છે. કાદવમાંથી ઘેટાને બહાર કાઢવા મુશ્કેલ છે. માલધારીઓ દ્વારા તંત્રને જાણ કરતા જેસર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘેટાને નદીના કાદવમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

READ ALSO

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!