GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સાઉદી અરબના મદીનામાં આ કારણે મુશ્કેલીમાં મુકાયા 400થી વધારે ગુજરાતી હજયાત્રીઓ, જુઓ VIDEO

હજ યાત્રાએ ગયેલાં ગુજરાતના 400થી વધુ હાજીઓ મુશ્કેલીમાં ફસાયા છે. સાઉદી અરબના મદીના એરપોર્ટ પર આ હાજીઓ મુશ્કેલીમાં ફસાયા છે, જેનો વીડિયો સંદેશ મોકલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગુજરાતના આ હાજીઓ મદીનાથી અમદાવાદ આવવાના હતા, પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓની ફ્લાઈટ 24 કલાક લેટ હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. ફ્લાઈટ લેટ હોવા છતાં તેઓને આગોતરા જાણ કરવામાં આવી ન હતી.

તેમજ સિક્યોરિટી ચેક અને બધી વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે સામાન વિના ભૂખ્યા પેટે આ હાજીઓને એરપોર્ટ પર જ રહેવાની ફરજ પડી હતી. એરપોર્ટ કે વિમાન કંપની દ્વારા પણ આ લોકો માટે કોઈ સગવડ કરવામાં આવી ન હતી. હાજીઓને પડેલી મુશ્કેલીનો એક વીડિયો સંદેશ મોકલવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

વરસાદની ઋતુમાં બાળક વારંવાર બીમાર થઈ જાય છે, આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે

Dilip Patel

અનાજની કૂપન કે રાશનકાર્ડ નહીં હોય તો પણ આ લોકોને મળશે 31 ઓગસ્ટ સુધી ફ્રીમાં અનાજ, સરકારે કરી મોટી જાહેરાત

Dilip Patel

આ 5 દમદાર સ્માર્ટફોનની રૂપિયા 20,000થી ઓછી છે કિંમત, ફિચર્સ જોશો તો તુરંત ખરીદી લેશો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!