GSTV
Home » News » આ શહેરમાં ત્રણ હજારથી વધુ કેસ ડેન્ગ્યુંના નોંધાયા, 13 લોકોના મોત

આ શહેરમાં ત્રણ હજારથી વધુ કેસ ડેન્ગ્યુંના નોંધાયા, 13 લોકોના મોત

જામનગરમા પણ ડેન્ગ્યુનો કેર જોવા મળ્યો હતો. વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 3 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ હજાર પચાસ લોકોને સારવાર કરીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના આંકડાની વાત કરીએ તો જુલાઇમા 105 કેસ, ઓગસ્ટમાં 106, સપ્ટેમ્બરમાં 590 અને ઓક્ટોબરમાં 1 હજાર 980 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

Nilesh Jethva

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

ફ્રીઝ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!