GSTV
Home » News » ઉતર પ્રદેશમાં 100થી વધુ વાનરોના મોત, આરોગ્ય ટીમ દોડતી થઈ

ઉતર પ્રદેશમાં 100થી વધુ વાનરોના મોત, આરોગ્ય ટીમ દોડતી થઈ

ઉત્તર પ્રદેશના અમરોહા વિસ્તારમાં 100થી વધુ  વાનરોના મોત થયા છે. વાનરોના મોતની ઘટના બાદ  અમરોહમાં આરોગ્ય અને વન વિભાગની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં વાનરોના મોત ઝેર આપવાથી થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ વાનરોના મોત રહસ્યસ બિમારીના કારણે થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે ઝેર આપવાના કારણે કેટલાક વાનરોના મોત તડપી-તડપીને થયા છે.

સ્થાનિક લોકોનું રહેવુ છે કે, વાનરોના વધી રહેલા આતંકના કારણે કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યુ છે. આરોગ્ય અને વન વિભાગના અધિકારીઓએ વાનરોના મૃતદેહને બરેલીના આઈવીઆરઆઈ સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે વાનરોના મોતનું સાચુ કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!