GSTV

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

પંચમહાલ જિલ્લાના દેવ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે. ડેમના બે ગેટ અડધો ફૂટ ખોલી ૧૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમની જળ સંગ્રહ ક્ષમતા છે 89.65 મીટર છે. ડેમની રૂલ લેવલ સપાટી 88.18 મીટર છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈ ડેમની જળ સપાટી રૂલ લેવલે પહોંચી છે. પાણી છોડવાને લઈ દેવ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીના ધૂળકોટ નજીક આવેલો રાજાશાહી ચેકડેમ ઓવરફલો થયો હતો. ચેકડેમ ઓવરફલો થતા સિંચાઈ માટે ખેડૂતોને ફાયદો થશે. આમરણ, ધૂળકોટ, પાડાબેકર, બેલા ઊંટબેટ સહિતના ગામના ખેડૂતોને ફાયદો થશે.

READ ALSO

Related posts

ABCD ફેમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ધરપકડ, ડ્રગ્સ સપ્લાઈનો લાગ્યો ગંભીર આરોપ

Mansi Patel

કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીના ફરી સંક્રમિત થવાની કેટલી છે સંભાવના? આ રહ્યો જવાબ

Bansari

અમદાવાદ/નાલંદા સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો, ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પડતી તકલીફ દૂર ન થતાં વિરોધ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!