મોરબીમાં આપના ઉમેદવારે પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો કર્યાની અરજી કરી છે.ભાજપનો ઝંડો લગાવેલી જીપ ચડાવી દેવાનો પ્રયાસ કર્યાની અરજી કરવામાં આવી છે. મોરબીના યમનુના નગર વિસ્તારમાં આપ ઉમેદવાર પંકજ રાણસરિયા પ્ચાર અર્થે હતા, તે સમયે જીપ ચડાવી દેવાનો આક્ષેપ લગાવવાં આવ્યો. પોલીસે આપના ઉમેદવારને પોલીસ રક્ષણ માંગવાની સલાહ આપવામાં આવી છે.

- મોરબી: આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ માં જીવલેણ હુમલો કાર્યની કરી અરજી
- ભાજપનો ઝંડો લગાવેલી જીપ દ્વારા જીપ ઉપર ચડાવવાની કોશિશ કર્યાની કરી અરજી
- મોરબીના યમુના નગર વિસ્તારમાં પ્રચારમાં હતા ત્યારે જીપ ચડાવવાનો પ્રયાસ થયાનો આપ ના ઉમેદવાર પંકજ રાણસરિયા નો આક્ષેપ
- આપના ઉમેદવાર ને હાલ પોલીસ રક્ષણ મંગવાની પોલીસે આપી સલાહ
READ ALSO
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ