GSTV

મોરબી: ભાજપના ઉમેદવારે મતદારને કર્યો ફોન તો ઓડિયો થઇ ગયો વાયરલ, જાણો શું કહ્યું ફોન પર?

Last Updated on February 21, 2021 by Pritesh Mehta

મોરબીના ટંકારામાં ભાજપના ઉમેદવાર માટે મતદારને મત માટે ફોન કરવો ભારે પડ્યો. ઉમેદવારની ઓફિસમાંથી મત માટે કરેલા ફોનની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

મોરબી

ફોનમાં મત માટે મતદાર નાણાની માગણી કરી રહ્યો છે. ત્યારે આ પ્રકારની બીજી ઓડિયો ક્લિપ ટંકારા વિસ્તારમાં વાયરલ થઈ છે. ત્યારે આ ઓડિયો ક્લિપની પુષ્ટી જીએસટીવી કરતું નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!