જુનિયર ક્લાર્કનું પેપર ફુટી જતા મોરબીમાં પણ અનેક વિદ્યાર્થીઓ નિરાશ જોવા મળ્યા હતા.અન્ય શહેરમાંથી મોરબી પરત આવતા અને મોરબીથી બહાર જતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્રોશ જોઇને મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

READ ALSO
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર
- ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન છુપાવી વિદેશી ભેટની માહિતીઃ ગુજરાત સહિત ભારતમાંથી મળેલી આ ગીફ્ટની માહિતી છુપાવી