GSTV
Gujarat Government Advertisement

દેવરને ભાભી સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, મોટાભાઈએ હત્યા કર્યા બાદ લાશ સાથે કર્યું કંઈક આવું

Last Updated on December 10, 2019 by Mayur

મોરબીના હળવદના માથક ગામે આંડા સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. ભાભી સાથે આડાસંબંધો રાખનારા નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે. પોતાના ભાભી સાથે મળીને જ નાના ભાઈ એ મોટા ભાઈને ગળે ટૂંપો દઈ હત્યા કરી અને લાશને દાટી દીધી હતી. માથક ગામે ભરત મકવાણાની વાડીએ ભુરાભાઈ છેલ્લા પાંચ માસથી પત્ની અને નાના ભાઈ રોહન સાથે રહીને મજૂરી કામ કરતા હતા.

આ દરમિયાન દક્ષાબહેન અને રોહન વચ્ચે પ્રેમ સંબધ બંધાતા તે બંનેએ ભૂરાભાઈને મોતના ઘાટ ઉતાર્યા હતા. અને બાદમાં લાશ દાટી દીધી હતી. જોકે, સમગ્ર મામલે ભાઈ ગુમ થયા હોવાનું નાના ભાઈ જણાવતા હતા. પરંતુ વાડીમાં દુર્ગંધને લઈને વાડી માલિકે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે લાશ બહાર કાઢી તપાસ શરૂ કરી અને સમગ્ર હત્યાંકાંડનો ખુલાસો થયો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!