GSTV
Home » News » મોરબીમાં પાણી આપવાની માગ સાથે 35 ગામના ખેડૂતો એકઠા થયા

મોરબીમાં પાણી આપવાની માગ સાથે 35 ગામના ખેડૂતો એકઠા થયા

મોરબીમાં 35 ગામના ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી મળે તે માટે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. પાણી આપવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા.

ખેડૂતોનું કહેવુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી છોડવામા આવ્યુ પરંતુ કેનાલમાંથી પાણીની બેફામ ચોર કરવામાં આવતા પાણી મોરબીની બ્રાન્ચ કેનાસ સુધી પહોંચતુ નથી. ત્યારે ખેડૂતોની માગ છે કે, આગામી 24 કલાકમાં પાણી આપવામાં નહી આવે તો ચક્કાજામ કરી આત્મવિલોપન કરવામાં આવશે.

READ ALSO 

Related posts

રાજકીય પાર્ટીઓનું કવચ બનેલા ‘હિન્દુત્વ’ પર આગામી દિવસોમાં સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

Pravin Makwana

ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખતા સંગઠનમાં નવાજૂનીના એંધાણ

Nilesh Jethva

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!