GSTV

મોરબી/ કોંગ્રેસને વધુ એક ફટકો, ન.પાલિકા પ્રમુખ સહિત 9 સભ્યોએ કર્યા કેશરીયા, 100 વધુ કાર્યકર્તા જોડાયા

મોરબી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા બાદ હવે નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા સહિત કુલ 8 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પ્રમુખ કેતન વિલપરા તેમજ સભ્યો બિપીન દેત્રોજા… નવીન ઘુમલિયા… અશોક કાંજીયા… ઇદરીશ જેડા… જયદીપસિંહ રાઠોડ… અરૂણાબા જાડેજા અને જીતેન્દ્ર ફેફરે સાંસદ મોહન કુંડારિયાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

ન.પાલિકા પ્રમુખ સહિત 9 સભ્યોએ કર્યા કેશરીયા

જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં પ્રમુખ કેતન વિલપરાએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા… તેમણે કહ્યું કે સંગઠનના અભાવે નગરપાલિકાના કામો થઇ રહ્યા નથી… આથી અમે ભાજપમાં જોડાઇ રહ્યા છીએ.

READ ALSO

Related posts

ચૂંટણી પંચની ફટકાર/ સ્ટાર પ્રચારકમાંથી કમલનાથને હટાવ્યા, પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો

Pravin Makwana

જેલ મુક્ત થવા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ થઇ શકે છે હાઇકોર્ટના શરણે, તો લાલુની મુક્તિ રોકવા સીબીઆઈના સુપ્રીમમાં ધામા

pratik shah

પેટાચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ૭ ઉમેદવારો સામે તો છે ગંભીર ગુના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!