GSTV
Home » News » ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ વિલંબથી થશે શરૂ, કેરળમાં છ કે સાત જૂન આસપાસ આવશે મોન્સૂન

ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ વિલંબથી થશે શરૂ, કેરળમાં છ કે સાત જૂન આસપાસ આવશે મોન્સૂન

ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ વિલંબથી ચાલી રહ્યું છે.. કેરળમાં પણ છ કે સાત જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે.. ત્યારે ભારતીય હવામાન ખાતાના આંકડા મુજબ ચાલુ વર્ષે ગત 65 વર્ષમાં બીજો સૌથી મોટા પ્રી-મોન્સૂન દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે.. દેશમાં 93.9 મિલીમીટર વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 2009માં માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન 99 મિલીમીટર વરસાદ થયો હતો. વર્ષ 2012માં આ આંકડો 90.5 મિલીમીટરનો હતો અને ત્યારબાદ હવે વર્ષ 2019માં 99 મિલીમીટર વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં થયો છે.

આ સિવાય કોંકણ-ગોવા, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. જ્યારે કર્ણાટકા, તમિલનાડુ અને પોંડિચેરી જેવા વિસ્તારોમાં પણ પ્રી-મોન્સૂન વરસાદ ઓછો જોવા મળ્યો. આ સિવાય પહાડી રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ઉત્તર કર્ણાટકા, તેલંગાણા અને રાયલસીમામાં પણ ઓછો વરસાદ થયો છે .

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જીવનમાં પહેલી વખત સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર વાઈરલ

Mayur

ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ

Dharika Jansari

આ કંપનીએ તેના કર્મચારીઓને આપ્યું 70 કરોડ રૂપિયાનું બોનસ, લાલ કવરમાં આપી સરપ્રાઇઝ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!