GSTV

મોન્સૂન સીઝન સ્પેશિયલ: લીલી મકાઈના વડાં

ચોમાસાની ઋતુમાં ગરમા-ગરમ નાસ્તો મળે તો મજા પડી જતી હોય છે. ચોમાસામાં મકાઈ બજારમાં વધુ મળતી હોવાથી ઘરે બનાવો લીલી મકાઈના વડાં
સામગ્રી: લીલી મકાઈ ૩૦૦ ગ્રામ, ખાંડ, મીઠું પ્રમાણસર, ૧ ઝૂડી કોથમીર, તેલ તળવા માટે, ધાણાજીરું, મરીનો ભૂકો પ્રમાણસર, ચણાનો લોટ, દોઢ વાટકી, વાટેલાં આદુ-મરચાં ૨ ચમચી, દહીં અડધી વાટકી, ગરમ મસાલો પ્રમાણસર.

રીત: લીલી મકાઈને છીણીને ચાળેલા ચણાના લોટમાં મિક્સ કરો. પછી તેમાં સમારેલી કોથમીર અને બધો મસાલો મિક્સ કરી લો. પછી પાણી વડે ફૂલવડાં મૂકાય તેટલું પાતળું ખીરું બનાવીને ગરમ તેલમાં ફૂલવડાં મૂકો અને ગરમ-ગરમ ફૂલવડાં ચટણી કે સોસ સાથે પીરસી દો.

Read Also

Related posts

માસિક સમયે મને સ્તનમાં દુખાવો થાય છે ,શું હું આઠમા દિવસે જાતીય સુખથી ગર્ભવતી બનીશ?

Karan

નાળિયેર એક નહીં છે અનેક ફાયદાઓ, દિવસમાં એક જ વાર એક ટુકડો ખાશો તો પણ ઘણા રોગ નજીક પણ નહીં આવે

Mansi Patel

કોરોના સંક્રમિત થવા પર શા માટે ખરે છે લોકોના વાળ? નિષ્ણાંતોએ સ્ટડીમાં કર્યો મોટો ખુલાસો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!