GSTV
Home » News » ગુજરાત માટે હવે વરસાદ નજીકમાં, મુંબઈ પહોંચી મેઘરાજાની સવારી

ગુજરાત માટે હવે વરસાદ નજીકમાં, મુંબઈ પહોંચી મેઘરાજાની સવારી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ગત મધરાતે મુંબઈમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની પધરામણી થતા મુંબઈવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે આ વર્ષે કેરળમાં પણ નિયત સમય કરતા મોડી મેઘ સવારી પહોંચી હતી. છેક આઠ જૂનથી કેરળમાં ચોમાસુ બેઠુ હતુ. અને ગત મધરાતે મુંબઈમાં વરસાદ વરસતા મુંબઈવાસીઓ ખુશ જોવા મળ્યા.

READ ALSO

Related posts

લો બોલો શાકભાજી વેચનારાઓ 2 વર્ષથી ચલાવતા હતા નકલી પોલીસ સ્ટેશન, પછી ઝડ્પાયા તો….

pratik shah

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!