GSTV
Home » News » છત્રી અને રેનકોટ કાઢી થઈ જાઓ તૈયાર, આગામી 24 કલાકમાં આવી રહ્યો છે વરસાદ

છત્રી અને રેનકોટ કાઢી થઈ જાઓ તૈયાર, આગામી 24 કલાકમાં આવી રહ્યો છે વરસાદ

દેશમાં પડી રહેલી ભીષણ ગરમીમાંથી રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં ચોમાસુ વિધિવત રીતે કેરળ પહોંચ્વાનું છે. આ સાથે દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના આગમન સાથે નાગાલેન્ડ, છત્તીસગઢ, મિજોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં 72 કલાકમાં વરસાદ પડવાનો છે.

આ સાથે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમી અને લૂમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જાણકાર સોમા સેન રોયે જણાવ્યુ કે, ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનુ છે. જેના કારણે ચોમાસુ મોડુ છે. અલનીનોની અસરના કારણે વરસાદ ઓછો પડશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા 65 વર્ષમાં બીજીવાર પ્રી મોનસુનમાં વરસાદ ઓછો પડ્યો છે. જેથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

READ ALSO

Related posts

મહિલા LIVE રિપોર્ટીંગ કરી રહી હતી પાછળથી યુવક આવી કરવા લાગ્યો એવું કે TV જોનારા રહી ગયા સ્તબ્ધ

Dharika Jansari

ઉદ્ધવ સરકારથી બદલો લેવા ભાજપે ઘડ્યો માસ્ટરપ્લાન, વિપક્ષોને પરાસ્ત કરવા ભાજપની આ જગ્યા પર ત્રાટક નજર

Mayur

ઉદ્ધવની ખાતા વિહોણી સરકાર : બાર દિવસ થયા પણ પ્રધાનો ખાતાથી વંચિત અને જનતા ચિંતિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!