GSTV
Home » News » અંતે કેરળમાં મેઘરાજાનું આગમન, 8 દિવસ મોડુ પડ્યું ચોમાસુ

અંતે કેરળમાં મેઘરાજાનું આગમન, 8 દિવસ મોડુ પડ્યું ચોમાસુ

અંતે જેની રાહ જોવામાં આવતી હતી તે વરસાદ કેરળમાં પડ્યો છે. કેરળના દરિયા વરસાદ પડતાની સાથે વિધિવત રીતે દેશમાં ચોમાસાનું આગમન થયુ છે. દરિયા કિનારના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો. જ્યારે આગામી ૨૪ કલાકમાં ચોમાસુ ત્રિપુરા પણ પહોંચવાનું છે. દેશમાં ચોમાસુ આઠ દિવસ મોડુ આવ્યુ છે.

જાણકારોના મતે અલનીનોની અસરના કારણે દેશમાં ચોમસુ મોડુ આવ્યુ છે. જેથી ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનું છે. કેરળ બાદ ચોમાસુ દેશના ભૂ ભાગ તરફ આગળ વધશે. ઉત્તર ભારતના અનેક રાજ્યો ગરમીન કારણે પરેશાન છે. પરંતુ શુક્રવારે પશ્વિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે વરસાદ પડતા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમી અને લૂમાંથી રાહત મળી શકે છે.

READ ALSO

Related posts

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ ખાનગી ઈજનેરી કોલેજોને વિદ્યાર્થી ન મળતા, આખરે કઢાયો આ રસ્તો

Mayur

ગુજરાતની પેટાચૂંટણીના કારણે હવે પ્રજાના એક પણ કામ થતા નથી જવાબ મળે છે, ‘સાહેબ નથી’

Mayur

આતંકીઓ પુલવામાં હુમલાનું પુનરાવર્તન કરવાની ફિરાકમાં, સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!