GSTV

ખેડુતો માટે આવ્યા રાહતના સમાચાર, આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસું વિધિસર રીતે લેશે વિદાય

ખેડુતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાંથી વિધિસર રીતે 30મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે.

આ વર્ષે રાજ્યમાં 134 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી ઝાપટા પડશે અને એમાંય ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતને ચોમાસું જતા જતા જળબંબાકાર કરીને જાય તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સારો રહ્યો હતો. અમદાવાદ સહીત અન્ય વિસ્તારમાં ઉકળાટનું પ્રમાણ રહેશે.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!