GSTV
Gujarat Government Advertisement

કમોસમી વરસાદે કેરીના શોખીનોના જીવ તાળવે ચોંટાડી દીધા, આ વખતે ખાવા મળશે કે નહીં ?

Last Updated on March 7, 2020 by Mayur

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કેરીનો પાક આ વર્ષે પણ ૫૦ થી ૬૦ ટકા જ રહે એવી સંભાવના સેવાઈ રહી છે. નવસારીના ગણદેવી, ચીખલી, બીલીમોરા, ખેરગામ સહીતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે.

આ વર્ષે આમ પણ મોડે સુધી વરસાદ રહ્યો હતો, તેમ છતા આંબાઓ આમ્ર મંજરીથી ઉભરાયા હતા. જેને કારણે સારી માત્રામાં કેરી આવવાની આશા ખેડૂતોમાં બંધાઈ હતી. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આાશા ઠગારી નિવડી છે. બે ઋતુની સ્થિતિ રહેતા કેરીમાં ભુકિછારાનો રોગ સાથે જ ફૂગ લાગવાની શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી હતી.

રોગ અને જીવાત સામે કેરીનાં પાકને રક્ષણ આપવા જિલ્લામાં આંબાવાડીઓમાં ખેડૂતોએ દવાનો છંટકાવ શરૂ કર્યો હતો. પરંતુ બે દિવસોથી વાતાવરણમાં બદલાવ આવતા ચિંતા વધુ ઘેરી બની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી: 2020ના અંતે વસ્તી 6.55 કરોડ થઈ, ચૂંટણી ટાણે આટલી થઈ છે જનસંખ્યા

Pravin Makwana

કોરોના વાયરસ/ 24 કલાક રાજ્યમાં કોરોનાના 129 કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.24 ટકા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!