પાકિસ્તાની ઈંફ્લુએંસર દનાનીર મુબીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાં બાદ લોકો હવે તેના ડાયલોગની કોપી કરતા જોવા મળે છે. કેટલાય લોકો આ નાના એવા વીડિયોની ક્લિપ એડિટ કરીને અલગ અલગ પ્રકારના વીડિયો બનાવી રહ્યા છે. આપ આ વીડિયોમાં વાનરોની આખી એક ગેંગ જોવા મળશે, જે બર્થ સેલિબ્રેશન કરી રહી છે.
I'd like to be invited to this party 😄 pic.twitter.com/fxwADqaBMN
— Nature & Animals🌴 (@AnimalsWorId) February 16, 2021
આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે લોકોએ જોયો છે. લોકો આ વીડિયો પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કેટલાય વાનરો એક સાથે બેસીને કેક ખાઈ રહ્યા છે. જેને જોઈને લાગે છે કે, આ ગેંગે કોઈ બર્થ સેલિબ્રેશન કર્યુ હોય.
READ ALSO
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું