GSTV
Auto & Tech Trending

ફેસબુક-ઇન્સ્ટાગ્રામ યુઝર્સો પર થશે પૈસાનો વરસાદ / કંટેન્ટ ક્રિએટર્સ માટે પાંચ નવા ફિચર્સ બહાર પાડશે, જાણો ક્યાં છે આ ફિચર્સ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ક્રિએટર્સ માટે માર્ક ઝકરબર્કે (Mark Zuckerberg) એક સારા સમાચાર આપ્યા છે. Facebook ના CEO ઝકરબર્ગે પોતાના ઓફિશ્યલ પેજ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે, કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ માટે વર્ષ 2024 સુધી કોઇ પણ પ્રકારનો રેવન્યુ નહી લઇએ. તેમાં પેઈડ ઓનલાઈન ઈવેન્ટ, સબ્સક્રિપ્શન, બેઝ અને બુલેટિન શામેલ છે.

Instagram

તેમણે કહ્યું કે, ફેસબુક અને ઇન્સ્ટા માટે ફિચર્સ બહાર પાડવામાં આવશે, જેનાથી કંટેન્ટ ક્રિએટર્સને વધુ પૈસા મળી શકે છે.

Interoperable Subscriptions

આ ફિચર ક્રિએટર્સને પેમેન્ટ કરવાનાર પોતાના સબ્સક્રાઈબરને બીજા પ્લેટફોર્મ પર સબ્સક્રાઈબર-ઓનલી ફેસબુક ગ્રુપ્સ સુધી પહોંચ આપશે.

Facebook Stars

કંપની દરેક ક્રિએટર્સ માટે સ્ટાર્સ નામના એક ટિપિંગ ફિચર શરૂ કરવા જઈ રહી છે. જેથી વધારેમાં વધારે લોકો પોતાની રીલ, લાઈવ અથવા ઓન ડિમાન્ડ વીડિયોથી કમાણી શરૂ કરી શકે.

Monetizing Reels

કંપની ફેસબુક પર ક્રિએટર્સ માટે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામ ખોલી રહી છે. જે ક્રિએટર્સને પોતાના ઈન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ક્રોસ-પોસ્ટ કરે છે અને તેમણે ત્યાં પણ મોનેટાઈઝ કરવાની સુવિધા આપશે.

Creator Marketplace

ઝકરબર્ગે જણાવ્યું કે, મેટાએ ઈન્સ્ટાગ્રામ પર એક સેટ પ્લેસની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. જ્યાં ક્રિએટર્સને શોધી શકાય છે અને પેમેન્ટ કરી શકાય છે અને જ્યાં બ્રાન્ડ નવા પાર્ટનરશિપના અવસરો શેર કરી શકાશે.

Digital Collectibles

ઝકરબર્ગે જણાવ્યું કે, કંપની ક્રિએટર્સ માટે ઈન્સ્ટાગ્રામ પર ડિસ્પ્લે NFT માટે સપોર્ટનો વિસ્તાર કરી રહી છે. આ ફિચર્સને ફેસબુક પર પણ જલ્દી જ રજૂ કરવામાં આવી શકે છે. જેને અમેરિકાના સેલેક્ટે઼ડ ક્રિએટર્સની સાથે શરુ કરવામાં આવશે.

READ ALSO

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV