GSTV
Home » News » વિશ્વ પ્રસિદ્ધ મોનેટની પેઇન્ટિંગ હરાજીમાં વેચાઈ, કિંમત જાણશો તો રહી જશો દંગ

વિશ્વ પ્રસિદ્ધ મોનેટની પેઇન્ટિંગ હરાજીમાં વેચાઈ, કિંમત જાણશો તો રહી જશો દંગ

ફ્રાન્સના પ્રભાવશાળી કલાકાર ક્લાઉડ મોનેટની પેઇન્ટિંગે હરાજીમાં 11 કરોડ ડોલરથી વધુનું રોકોર્ડ બનાવ્યો છે. આ અમૂલ્ય પેઇન્ટિંગે ખૂબ સારી કિંમત મેળવી હતી.

એક ન્યૂઝ એજન્સી ખાનગી ન્યૂઝના જણાવ્યા પ્રમાણે વર્ષ 1890 માં ‘હેયરસ્ટૈક્સ’ શ્રેણીની પેઇન્ટિંગ ‘મેલસ’ સૌથી પ્રતિષ્ઠિત પેઇન્ટિંગ તરીકે જોવામાં આવે છે. જેમાં સૂદબીજના હરાજીના ઘરના નિષ્ણાતો આ પેઇન્ટિંગના મૂલ્ય 5.5 કરોડ ડૉલરનું મૂલ્ય જણાવ્યું હતું. ઇનકોમ્પ્રેસન અને મોડર્ન આર્ટ ઇવનિંગ સેલ દરમિયાન મંગળવારે આની કિંમત ખૂબ વધી ગઈ હતી.

આઠ મિનિટ સુધી ચાલી લાંબી હરાજીમાં છ બોલીદારો બોલી લગાવવમાં સામેલ હતા. આ સમય દરમિયાન, ‘મેલસ’ 9.7 કરોડ ડોલરનાં મૂલ્ય સુધી પહોચી ગયું હતું. ત્યારે કરો અને કમિશન સહિતનાં અંદાજ સાથે, અંતે 11.07 કરોડ ડોલરમાં વેચાયું હતું.

READ ALSO

Related posts

Exit Poll 2019: અમેઠી કે રાયબરેલી? ધ્વસ્ત થઇ જશે કોંગ્રેસનો એક ગઢ!

Bansari

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!