GSTV
Home » News » કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

કર્ણાટકના રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ અલ્ટિમેટમ આપ્યુ. તેમણે જણાવ્યુ કે, કર્ણાટરમાં કુમારસ્વામીની સરાકારનો સોમવારે અંતિમ દિવસ છે. કેમ કે, કુમારસ્વામી પાસે વિધાનસભામાં બહુમત નથી. જેથી તેઓ વિધાનસભામાં બહુમતી ગુમાવશે.

વિધાનસભામાં ભાજપ પાસે 106 ધારાસભ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ ગયેલા બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં આવવા માટે દબાણ ન કરી શકાય.. મહત્વપૂર્ણ છે કે,   સ્પીકર રમેશ કુમારે કર્ણાટક વિધાનસભાને સોમવાર સુધી સ્થિગિત કરી છે. જેથી કુમારસ્વામી અને કોંગ્રેસના શ્વાસમાં શ્વાસ પુરાયો છે.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!