GSTV
Home » News » Photos: બિકિની પહેરી પુલમાં ઉતરી આ હૉટ ટીવી એક્ટ્રેસ, દિલકશ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો

Photos: બિકિની પહેરી પુલમાં ઉતરી આ હૉટ ટીવી એક્ટ્રેસ, દિલકશ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો

ટીવી સ્ટાર મોનાલિસાએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર મૂકેલી એની તસવીરોને જોરદાર આવકાર સાંપડયો હતો. આ તસવીરો મોનાલીસા એક સ્વીમીંગ પુલમાં મોજ મસ્તી કરી રહી હતી ત્યારની છે.

સુપર સ્ટાર સલમાન ખાન સંચાલિત બીગ બોસની ૧૦મી સીઝનમાં ચમક્યા બાદ મોનલિસાને ટીવી સિરિયલ નઝરમાં એક સરસ રોલ મળ્યો હતો અને એ રોલ એણે ખૂબીપૂર્વક ભજવ્યો હતો. ત્યારથી એ ફેન્સની લાડકી અભિનેત્રી બની રહી હતી.

સ્વીમીંગ પુલમાં ક્વોલિટી સમય પસાર કરી રહેલી મોનાલિસાએ આ ફોટોગ્રાફ્સ સાથે લખ્યું છે કે ક્યારેક જીવનમાં કોઇ યોગ્ય વળાંક પર નવી ગેમ હાથમાં આવી જતી હોય છે…

મોનાલિસાની આ તસવીરો એના ચાહકોને ખૂબ ગમી ગઇ છે એ હકીકત એને મળેલા આવકાર પરથી જોઇ શકાય છે. મોનાલિસા પણ ચાહકો દ્વારા એને મળેલા પ્રતિભાવથી ખુશ જણાતી હતી.

મોનાલિસા હાલ પ્રસારિત થઇ રહેલી સિરિયલ નઝરમાં ડાકણનો રોલ કરી રહી છે.

Read Also

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!