GSTV

પોતાની હોટ ફોટોઝ શેર કરી સપ્તાહમાં લાખોની કમાણી કરે છે માતા-પુત્રીની જોડી, જુઓ તસવીરો

Last Updated on August 25, 2021 by Damini Patel

ઇંગ્લેન્ડમાં રહેવા વાળી માતા -દીકરીની જોડી માત્ર ફોટો શેર કરીને એટલી કમાણી કરે છે જેના પર વિશ્વાસ કરી શકવું મુશ્કેલ છે. છેલ્લા ઘણા વર્ષોમાં બંને OnlyFans પર પોતાની ફોટો અપલોડ કરે છે અને એનાથી લાખો રૂપિયાની કમાણી કરે છે. જો કે ઇંગ્લેન્ડના વરિકશાયરમાં રહેવા વાળી માતા-પુત્રીની જોડીએ ઘણા ટ્રોલનો સમાનો કરવો પડે છે. એમનું કહેવું છે કે તેઓ માત્ર એક સાથે પોઝ આપે અને ક્યારે પણ એક બીજાના બોડી પાર્ટ્સને ટચ કરતી નથી.

ગ્લેમરસ મોડલ રહી છે મહિલા

15થી વધુ વર્ષો સુધી ગ્લેમરસ મોડલ રહી છે 54 વર્ષની જેસી જો એ વર્ષ 2017માં OnlyFans Site પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું અને ન્યૂડ ફોટા પોસ્ટ કરવાનું શરુ કર્યું હતું.

માતાના પગલાં પર દીકરી

એક રિપોર્ટ અનુસાર, કોરોનાની શરૂઆત પછી જયારે લોકડાઉન લાગ્યું હતું તો લોકોને પોતાની નોકરી ગુમાવવી પડી અને નોકરીની કમીના કારણે 22 વર્ષીય ફિનિક્સ રે બ્લુએ પોતાની માતાના પગલાં પર ચાલવાનું શરૂ કર્યું. ફિનિકસે પણ આ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને ફોટો અપલોડ કરવાનું શરુ કર્યું હતું.

આ કારણોસર માતા અને પુત્રી ભેગા થયા

ઘણી બધી તસવીરો શેર કરવા છતાં, જેસી જો અને ફોનિક્સ રે બ્લુના ફોલોવર્સ વધી રહ્યા ન હતા. આ પછી બંનેએ કડક નિર્ણય લીધો અને સાથે પોઝ આપવાનું શરૂ કર્યું. જેસી જો અને ફોનિક્સ રે બ્લૂએ સાથે મળીને OnlyFans Site પર ન્યૂડ તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેમને ઘણો નફો મળ્યો.

ચાહકો આવી ગંદી માંગણીઓ કરે છે

જેસી જે કહે છે કે ચાહકો ક્યારેક સીમાઓ ઓળંગે છે અને તેમને ચુંબન કરતી વખતે ફોટા શેર કરવાની સલાહ આપે છે, પરંતુ અમે હંમેશા આવી માંગણીઓનો ઇનકાર કર્યો છે. આ સિવાય ઘણી વખત લોકો અમને બંનેને સેક્સ ટોય્ઝ સાથે એકબીજા સાથે સેક્સ કરવા માટે કહે છે. તેણીએ કહ્યું કે તે પછી તે ચાહકોને યાદ અપાવે છે કે તેઓ વાસ્તવિક માતા અને પુત્રી છે. અમે માત્ર ગ્લેમર અને ન્યૂડ ફોટો એકસાથે લઈએ છીએ પરંતુ ક્યારેય એકબીજાને સ્પર્શતા નથી.

લોકો ટ્રોલ કરે છે

જેસી જો કહે છે કે ક્યારેક અમને ટ્રોલનો સામનો કરવો પડે છે, પરંતુ અમારા કામને પરિવાર અને મિત્રોનો સહયોગ મળે છે. તેમણે કહ્યું કે જ્યારે અમે આ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમના નજીકના પરિવાર અને મિત્રોને આશ્ચર્ય થયું નહીં. તેમણે તેમને તેમના કામ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.

દર અઠવાડિયે આટલી કમાણી

જેસીએ કહ્યું કે અમારો ફેનબેઝ વિશાળ છે અને તે માત્ર યુકેમાં જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પણ છે. અમે લગભગ 1000 પાઉન્ડ એટલે કે લગભગ 1.01 લાખ રૂપિયા પ્રતિ સપ્તાહ કમાણી કરીએ છે, પરંતુ થોડા અઠવાડિયા પહેલા અમે 30 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 30.47 લાખ રૂપિયા પાંચ દિવસમાં કમાયા હતા. હવે અમે એક નવી સાઇટ પર જવાની યોજના બનાવી રહ્યા છીએ જે મોડલ્સને તેમની સંપૂર્ણ કમાણી આપવાનો દાવો કરે છે તેના બદલે ઓન્લીફેન્સની જેમ 20 ટકા કમિશન લે છે.

Read Also

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!