GSTV
Home » News » ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને રાહુલ ગાંધીએ સોંપી આ મોટી જવાબદારી

ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને રાહુલ ગાંધીએ સોંપી આ મોટી જવાબદારી

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ તીવ્ર બનાવી દીધી છે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને રાહુલ ગાંધીએ તેલંગાણાના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ચૂંટણી પહેલા તેલંગાણમાં રાહુલ ગાંધીએ અન્ય કેટલીક નિમણૂકો પણ કરી છે. તેની સાથે જ સંદીપ દિક્ષિતનો વનવાસ પણ પૂર્ણ થયો છે. સંદીપ દિક્ષિતને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ બનાવવામાં આવ્યા છે.

Read Also 

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!