GSTV
Home » News » પિત્રોડાએ અંગત વિચારો વ્યક્ત કર્યા છે પાર્ટીને તેનાથી કોઈ સંબંધ નથીઃ રણદીપ સુરજેવાલા

પિત્રોડાએ અંગત વિચારો વ્યક્ત કર્યા છે પાર્ટીને તેનાથી કોઈ સંબંધ નથીઃ રણદીપ સુરજેવાલા

Randeep Surjewala tweeted

સામ પિત્રોડાના નિવેદન બાદ બેકફૂટ પર આવેલી કોંગ્રેસે પિત્રાડોના નિવેદનને અંગત ગણાવ્યું. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, પિત્રાડોએ પોતાના અંગત વિચાર રજૂ કર્યા છે. જેથી તેમના નિવેદન સાથે કોંગ્રેસને કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

સુરજેવાલાએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી પહેલા સ્પષ્ટ કરી ચુકી છે કે, પુલવામા આતંકવાદી હુમલો મોદી સરકારની એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાની ચૂક હતી.

મોદીજી ફરીવાર પુલવામા હુમલા અંગે રાજનીતિ કરી રહ્યા છે. વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક એક ચમકતુ ઉદાહરણ છે.

સુરજેવાલાએ વધુમાં કહ્યુ કે, પીએમ મોદી સુરક્ષા દળના ત્યાગ પાછળ છુપવાની બદલે દેશમાં બેરોજગારી, નોટબંધી અને જીએસટી જેવા મુદાઓ અંગે જવાબ આપવો જોઈએ.

Read Also

Related posts

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar

અંબાજી મંદિરે જતા ભક્તો સાવધાન, તમારી સાથે થઈ શકે છે આવી છેતરપિંડી

Nilesh Jethva

હોટલ વ્યવસાયી બીઆર શેટ્ટીની હત્યાના પ્રયાસ મામલામાં છોટા રાજન દોષી જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!