GSTV
Home » News » આગામી 10-15 વર્ષ વિપક્ષ કપાલભાતિ કરે: બાબા રામદેવ

આગામી 10-15 વર્ષ વિપક્ષ કપાલભાતિ કરે: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે, ભાજપ લાંબા સમય સુધી સત્તામાં રહેશે અને વિપક્ષમાં બેસેલી પાર્ટીઓ લાંબા સમય સુધી સત્તાથી દૂર રહેશે. બાબા રામદેવે કટાક્ષ કરતા કહ્યું કે, વિપક્ષ નેતા આગામી 10-15 વર્ષ સુધી કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરતા રહો કારણ કે તે જ તેમને તણાવથી દૂર રાખશે.

બાબા રામદેવે કહ્યું કે, મોદીને ફરી સત્તા મળ્યા બાદ વિપક્ષના નેતાઓ તણાવમાં છે. તેમણે 10 થી 15 વર્ષ તણાવને દૂર રાખવા માટે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવું જોઇએ. રામદેવે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કરતા કહ્યું કે, મોદીના નેતૃત્વમાં દેશ આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક પડકારોને પાર કરી શકશે અને વિકાસના પથ પર આગળ વધી શકશે.

READ ALSO

Related posts

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

COA એ માંગ્યો વિરાટ અને શાસ્ત્રી પાસે પત્ની અને પ્રેમિકાઓના પ્રવાસનો રિપોર્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!