GSTV
Home » News » મોદી કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે, ફારૂખ અબ્દુલ્લા રાજનીતિ બંધ કરે: રામ માધવ

મોદી કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે, ફારૂખ અબ્દુલ્લા રાજનીતિ બંધ કરે: રામ માધવ

farooq abdullah news

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપતા ભાજપે ફારૂખ અબ્દુલ્લા પર નિશાન સાધ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ કે, ફારૂખ અબ્દુલ્લા હમેશા રાજનીતિ કરે છે. તેમણે લોકો માટે લોકતંત્રના અધિકારને નક્કી કરવા માટે પ્રયાસ  નથી કર્યા.

ગઈ કાલે ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 35-એ અને આર્ટિકલ 370 અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો નેશનલ કોન્ફરન્સ પંચાયતની ચૂંટણી સાથે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.  આ પહેલા પણ તેમણે શ્રીનગરમાં પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!