GSTV
Home » News » મોદી કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે, ફારૂખ અબ્દુલ્લા રાજનીતિ બંધ કરે: રામ માધવ

મોદી કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે, ફારૂખ અબ્દુલ્લા રાજનીતિ બંધ કરે: રામ માધવ

farooq abdullah news

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપતા ભાજપે ફારૂખ અબ્દુલ્લા પર નિશાન સાધ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ કે, ફારૂખ અબ્દુલ્લા હમેશા રાજનીતિ કરે છે. તેમણે લોકો માટે લોકતંત્રના અધિકારને નક્કી કરવા માટે પ્રયાસ  નથી કર્યા.

ગઈ કાલે ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 35-એ અને આર્ટિકલ 370 અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો નેશનલ કોન્ફરન્સ પંચાયતની ચૂંટણી સાથે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.  આ પહેલા પણ તેમણે શ્રીનગરમાં પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

Related posts

કોરોના વાયરસે જગત જમાદારને પણ પરસેવો લેવડાવ્યો, શિખર સંમેલન કરાયું સ્થગિત

Mayur

દિલ્હીમાં હિંસામાં બીએસએફ જવાનું ઘર બળીને ખાખ, સેનાને ખબર પડતા લીધો આ નિર્ણય

Nilesh Jethva

દિલ્હી હિંસામાં AAP બાદ હવે કોંગ્રેસના નેતાની સંડોવણી નીકળતા ખળભળાટ મચી ગયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!