લોકસભા પહેલાં રૂપાણી આપશે મોદીને મોટી ભેટ, પુરું થવા જઈ રહ્યું છે પીએમનું સપનું

અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનું આવતીકાલે પરીક્ષણ કરવામાં આવશે. સવારે વસ્ત્રાલ એપ્રેલ પાર્ક ખાતેથી મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. જેની તૈયારીઓ થઈ ગઈ છે. મેટ્રો ટ્રેનને પાટા પર મુકી દેવાઈ છે. અને સિગ્નલ, ટ્રેકિંગ, ઈલેક્ટ્રીક સપ્લાય સહિતની ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી છે. સવારે જો સમુસુતરુ પાર પડ્યું તો મેટ્રો ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. રાજ્ય સરકાર લોકસભા ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેનને પાટા પર દોડાવવા માંગે છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાની યોજના છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter