GSTV

મોદી એક સજ્જન વ્યક્તિ છે તથા ભારત એક અદભૂત દેશ છે : ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત પ્રવાસ પછી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પત્રકારોને સંબોધતા ભારતમાં તેમની સુખદ યાત્રાના યાદગાર પ્રસંગો વર્ણવ્યા હતા અને ભારતના ઘણા સારા વખાણ કર્યા હતા. ટ્રંપે કહ્યું હતું કે તેમની ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને અમેરીકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પહેલા કરતા વધુ ગાઢ બન્યા છે. ભારત કે જ્યાં અમેરીકા સૌથી વધુ વેપાર કરે છે. સાથે સાથે ભારતમાં તેમના ભવ્ય સ્વાગતને પગલે વડાપ્રધાન નરેદ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે એક સજ્જન વ્યક્તિ છે તથા ભારત એક અદભૂત દેશ છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!