GSTV

મોટી ખુશખબરી/ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક આપી રહી છે 42000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે ફાયદો

સરકાર

Last Updated on June 8, 2021 by Damini Patel

જો તમે પણ દર મહિને 3000 રૂપિયાનો ફાયદો લેવા માંગો છો તો આ તમારા માટે જરૂરી ખબર છે. કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન યોજનાનો લાભ લેવા વાળા લાભાર્થીઓ વાર્ષિક 36 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે. જો તમે પણ કિસના સન્માન નિધિ યોજનાનો ફાયદો લઇ રહ્યા છો તો હવે તમને કુલ 42000નો ફાયદો મળશે. આઓ જાણીએ કેવી રીતે તમે આ પૈસા લઇ શકો છો.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીને પીએમ માનધન યોજનાનો લાભ મળે છે, જેમાં તમને વાર્ષિક 36000 રૂપિયા આપવામાં આવે છે. એની સાથે જ માનધન યોજના માટે કોઈ પણ અલગથી ડોક્યુમેન્ટ્સ આપવાની પણ જરૂરત નથી.

કેવી રીતે મળે છે 42000 રૂપિયા

કિસાન

તમને જણાવી દઈએ કે કિસાન સન્માન નિધિ યોજનામાં ચાલતી માનધન યોજના હેઠળ દર મહિને 3000 રૂપિયા આવે છે એટલે 36000 રૂપિયા મળે છે. ત્યાં જ, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000ના ત્રણ હપ્તા મળે છે એટકે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કોઈ ખેડૂતોને આ બંને યોજનાનો લાભ મળી રહ્યો છે તો એમને દર વર્ષે 42000 રૂપિયા સરકાર પાસેથી મળે છે.

કોણ લઇ શકે છે લાભ

પીએમ કિસાન માનધન યોજના હેઠળ 18થી 40 વર્ષ સુધી ખેડૂતોને આ સ્કીમનો લાભ મળે છે, પરંતુ એના માટે શરાત એ છે કે ખેડૂત પાસે ઓછામાં ઓછા 2 હેકટરની ખેતીની જમીન હોવી જોઈએ. એમને દર મહિનાના હિસાબે 55 હજાર લઇ 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ જમા કરવું પડશે.

કિસાન

કેટલું આપવું પડશે પ્રીમિયમ

જો 18 વર્ષની ઉંમર છે તો માસિક અંશદાન 55 રૂપિયા દર મહિને હોય છે. એ ઉપરાંત તમે 30 વર્ષની ઉંમરમાં આ યોજનાથી જોડાયેલ છે તો તમને વાર્ષિક 110 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે. ત્યાં જ જો તમે 40ની ઉંમરમાં આ યોજનાનો ફાયદો લઇ શકે છે તો 200 રૂપિયા પ્રીમિયમના રૂપમાં આપવું પડશે. તમને જણાવી દઈએ કે માનધન યોજના એક પેન્શન યોજના છે, જેને નાના અને સીમાન્ત ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉમર પછી આપવામાં આવે છે.

Read Also

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!