GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ મોદી સરકારે આ બેંકમાંથી ભાગીદારી વેચવા માટે આપી દીધી મંજૂરી, 5 વર્ષ બાદ બેંક આવી હતી નફામાં

Last Updated on May 6, 2021 by Karan

કેન્દ્રીય મંત્રીમંડળે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલ આઈડીબીઆઈ બેંકની અમુક ટકા ભાગીદારી વેચી રોકાણકારને બેંકનું મેનજમેન્ટ સોંપવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આઈડીબીઆઈ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીની કુલ ભાગીદારી 94 ટકાથી વધુ છે. સરકારની મંજૂરી બાદ આજે આઈડીબીઆઈ બેંકના શેરમાં તેજી જોવા મળી હતી.

RBI સાથે વિચારણા કર્યા બાદ જ ભાગીદારી અંગે નિર્ણય લેવાશે

આઈડીબીઆઈ બેંક 5 વર્ષ બાદ નફામાં આવી છે. 31 માર્ચ 2021 ના સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં બેંકે 1359 કરોડ રૂપિયાનો નફો કર્યો. એલઆઈસી પાસે બેંકના 49.21 ટકા શેર છે અને તે જ બેંકના મેનેજમેન્ટ પર નિયંત્રણ ધરાવે છે. કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ બેંકમાંથી કેન્દ્ર અને એલઆઈસીની કેટલી ભાગીદારી વેચવી તે અંગે નિર્ણય લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!