GSTV
Home » News » મોદી સરકારનો શિક્ષણક્ષેત્રે મોટો નિર્ણય, 3,600 કરોડના ખર્ચે 11 રાજ્યોને થશે લાભ

મોદી સરકારનો શિક્ષણક્ષેત્રે મોટો નિર્ણય, 3,600 કરોડના ખર્ચે 11 રાજ્યોને થશે લાભ

PM Modi in traditional

કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના 11 રાજ્યોમાં 13 નવી સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે.આ યુનિવર્સિટીઓના નિર્માણ માટે 3600 કરોડ રુપિયાનું બજેટ ફાળવવામાં આવ્યુ છે.બીજી તરફ, આર્થિક આધારે 10 ટકા અનામતના નિર્ણયનો અમલ કરવા માટે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 10 લાખ બેઠકો વધારવામાં આવશે.

નવી યુનિવર્સિટીઓ જે રાજ્યોમાં બનવાની છે તેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરલ, ઓરિસસા, પંજાબ, રાજસ્થાન અને તામિલનાડનુ સમાવેશ થાય છે.આ તમામ રાજ્યોમાં એક એક અને જમ્મુ કાશ્મીરમાં બે યુનિવર્સિટી બનાવાશે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના મતે 36 મહિનામાં યુનિવર્સિટી નિર્માણ કાર્ય પુરુ થઈ જશે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!