મોદી સરકારને 10 ટકા અનામતનો ખેલ ભારે પડશે, આ પાર્ટીએ આપી ધમકી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 69.7 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 62.81 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 74.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 65.73 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધારો થવાના કારણે પેટ્રોલિયમ પેદાશના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, ઓક્ટોબર બાદ પેટ્રોલમાં સતત ઘટ઼ાડો નોંધાયો હતો. પરંતુ 2019માં ફરીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter