મોદી સરકારની નવી યોજના! ફક્ત 1000નું રોકાણ કરી દર 6 મહિને કરો આટલી કમાણી, જાણો બીજા શું છે ફાયદા?

Last Updated on July 5, 2020 by ગઈ એક જુલાઈએ કેન્દ્રની મોદી સરકારે એક ખાસ સ્કિમ લોન્ચ કરી હતી. આ સ્કીમનું નામ ટેક્સેબલ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ છે. આ સ્કીમ હેઠળ રોકાણ કરનાર રોકાણકારોને દર 6 મહિને ફાયદો થશે. હકીકતે આ એક બોન્ડ સ્કીમ છે. તેમાં રોકાણ માટે તમારે બોન્ડ … Continue reading મોદી સરકારની નવી યોજના! ફક્ત 1000નું રોકાણ કરી દર 6 મહિને કરો આટલી કમાણી, જાણો બીજા શું છે ફાયદા?