GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

50 લાખ પેન્શનધારકોને મોદી સરકાર આપશે ખુશખબર : વધી શકે 3 ગણું પેન્શન, આજે બેઠક

સરકાર તરફથી પ્રોવિડન્ડ ફન્ડ ધારકોને સારા સમાચાર આવી શકે છે. આજે પીએફ બોર્ડની મિટીંગ છે, જેમાં લઘુતમ પેન્શનને વધારીને 3,000 કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી 50 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. પીએફ બોર્ડમાં આજે પેન્શનર્સને મેડિકલ કવર આપવાનો પણ વિચાર થઈ શકે છે. આ સિવાય આજે પેન્શન ફન્ડના રોકાણ અહેવાલ પણ રજૂ થઈ શકે છે. આજે સીબીટીની બેઠક અગાઉ  FIAC (Fianace, investment and audit committee)ની બેઠક યોજાનાર છે.

આ બેઠકમાં સ્પષ્ટ થઈ શકે છે કે, પીએફ પર વ્યાજદર કેટલું રહેશે. જો કે, એવી અપેક્ષા છે કે, કોઈ ફેરફાર કરવામાં નહિં આવે અને આ વર્તમાન દર 8.55 ટકા જ રહેશે. સીબીટી પીએફ પર નિર્ણય લેનાર સર્વોચ્ય સંસ્થા છે. લઘુચમ પેન્શન વધારીને ત્રણ ગણું થઈ શકે છે.

EPFO મેમ્બર્સને હજુ 1,000 રૂપિયા લઘુતમ પેન્શન મળી રહ્યું છે. જેને વધારીને 3,000 રૂપિયા કરવાનો નિર્ણય આવી શકે છે. આ સિવાય પેન્શનધારકોને મેડિકલ કવર આપવાની ચર્ચા સંભળાઈ રહી છે. આનાથી 50 વાખ પેન્શનધારકોને ફાયદો મળશે.

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!