GSTV
Home » News » મોદી સરકાર લાવવા જઈ રહી છે એક એવો કાયદો જેમાં આરોપીને થશે 5 વર્ષની સજા અને 50 કરોડ સુધીનો દંડ

મોદી સરકાર લાવવા જઈ રહી છે એક એવો કાયદો જેમાં આરોપીને થશે 5 વર્ષની સજા અને 50 કરોડ સુધીનો દંડ

ગંગા નદીમાં પ્રદુષણ ફેલાવનારા સામે આકરા દંડની જોગવાઈ લાવવા સરકાર વિચારણા કરી રહી છે. જેમાં પાંચ વર્ષની સજા અને 50 કરોડ સુધીના દંડની જોગવાઈ સામેલ થઈ શકે છે. ગંગામાં પ્રદુષણ ઓછુ કરવા માટે સરકાર નવો એકશન પ્લાન લાગુ કરવા વિચાર કરી રહી છે.

સોમવારથી શરૂ થયેલા સંસદના સત્રમાં સરકાર રાષ્ટ્રી નદી ગંગા બિલ 2019ને રજૂ કરી શે છે.જે અંતર્ગત ગંગામાં પ્રદુષણ ફેલાવનારાને પાંચ વર્ષની સજા અને 50 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગુ થઈ શકે છે. ગંગાના પદુષણથી બચવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ પોલીસ ફોર્સ બનાવશે.જેને ગંગા પ્રોટેક્શન ફોર્સ ના આપવામાં આવ્યુ છે.

જે ગંગાને પ્રદુષણ કરનારાઓને ઝડપશે. અને સ્થાનિક પોલીસને સોંપશે. આ ઉપરાંત નેશનલ ગંગા કાઉસિલ પણ બનાવવામાં આવશે..જેની સીધી દેખરેખ વડાપ્રધાન તરફથી થસે. ઉત્તરાખંડ, બિહાર, યુપી, ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઝારખંડના સીએમ પણ કાઉન્સિલમાં સામેલ હશે. જલશક્તિ મંત્રાલયે 13 પ્રરણ વાળા બિલની રૂપરેખા તૈયાર કરી છે. જેને કેબિનેટમાં મંજૂરી માટે મોકલી આપ્યુ છે.

READ ALSO

Related posts

10 જ દિવસમાં ધૂળ ચટાડી દેશે સેના, મોદીએ એવી ધમકીઓ આપી કે ફફડી જશે પાકિસ્તાન

Bansari

અંધારામાં તાતાતીર : ચીનમાં છાત્રો મામલે મોદી સરકાર સાચી કે રૂપાણી સરકાર

Karan

આ શહેરમાં પણ કોરોના વાયરસની દસ્તક, એક સપ્તાહ પહેલા ચીનથી પરત ફરેલો યુવક અસરગ્રસ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!