GSTV
Gujarat Government Advertisement

સકારાત્મક વિચારની ખોટી વાતો કરી દેશવાસીઓ સાથે દગો કરી રહી છે મોદી સરકાર, વેક્સિનેશન પર પ્રિયંકાએ દેખાડ્યા આકરા તેવર

Last Updated on May 12, 2021 by Harshad Patel

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રસીકરણ અભિયાન પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, જ્યાં સુધી દેશમાં ઘરે-ઘરે કોરોનાની રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી કોરોનાની મહામારી સામે લડવું મુશ્કેલ છે.

ભાજપ સરકારે 12મી એપ્રીલે રસીકરણ ઉત્સવનું આયોજન કર્યુ

પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, સરકાર સકારાત્મક વિચારની ખોટી વાતો કરી દેશવાસીઓ સાથે દગો કરી રહી છે. આજે ભારતમાં દવા અને ઓક્સિજનની અછત છે. જેની વચ્ચે સરકાર સકારાત્મક વિચારની વાતો કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ભારતમાં મોટી માત્રામાં કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવે છે.  ભાજપ સરકારે 12મી એપ્રીલે રસીકરણ ઉત્સવનું આયોજન કર્યુ, પરંતુ દેશમાં રસી માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.

સરકારે રસીનો પહેલો આર્ડર જાન્યુઆરી 2021માં કેમ આપ્યો

પ્રિયંકા ગાંધીએ એવો પણ સવાલ કર્યો કે, પીએમ મોદી રસી બનાવતી કંપનીની મુલાકાતે ગયા અને ફોટો પણ પડાવ્યો. તેમ છતાં સરકારે રસીનો પહેલો આર્ડર જાન્યુઆરી 2021માં કેમ આપ્યો. અમેરિકા અને અન્ય દેશોએ ભારતીય કંપનીઓને પહેલા આર્ડર આપ્યા હતા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!