GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કાળા નાણાંથી સોના-ચાંદી ખરીદનારની ખૈર નથી, મોદી સરકાર કરી રહી છે આ તૈયારીઓ

સોનુ

નિર્મલા સીતારમન આવકવેરા સંગ્રહ, જીએસટી, કસ્ટમ ડ્યુટી દ્વારા તમામ રીતે આવક વધારવાની યોજના બનાવી રહ્યા છે. બજારમાં મંદી અને કોઈ ખરીદદારો ન હોવાના કારણે સરકારની કંપનીઓ કોઈ ખરીદવા તૈયાર નથતાં વેચાણ થયું નથી. આવી સ્થિતિમાં, ભારત સરકાર સોના માફી યોજના લાવી શકે છે. જે જૂની યોજનાને પુનર્જીવિત કરવા જેવું છે. ટૂંક સમયમાં આ યોજનાની જાહેર મોદી કરી શકે છે. કાળા નાણાંથી ખરીદ કરાયેલા સોના અને ચાંદીને સફેદ નાણામાં ફેરવી શકાય છે. બિનહિસાબી સંગ્રહની ઘોષણા કરવા અને દંડ સાથે કર ચૂકવવા કહેશે. 2015 વિશ્વની સૌથી મોટો જથ્થો 25,000 ટન સોનું બહાર આવ્યું હતું.


લોકો સોનાના આભૂષણોમાં રોકાણ કરવા માંગતા ન હતા, કારણ કે તેઓને કર અધિકારીઓ દ્વારા સજા થવાની આશંકા હતી. ત્યારબાદ સરકારે કરદાતાઓને રોકડ નાણાં જાહેર કરવા કહ્યું, પરંતુ શરતો એટલી કડક હતી કે ભાગ્યે જ કોઈ આગળ આવ્યું. મોદી સરકારની યોજના સાવ નિષ્ફળ રહી હતી. કરચોરીને કાબૂમાં રાખવા અને આયાત પરની તેની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસમાં ભારતીયો માટે નવી સોનાની યોજના આવી રહી છે. સરકાર ઇચ્છે છે કે લોકો ટેક્સ સત્તાવાળાઓને તેમના બિનહિસાબી સોનાના સંગ્રહ જાહેર કરે. તેમાં ઓછો કર અને ઓછો દંડ ચૂકવે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો, ભારતીય કાયદા હેઠળ ગુનામાં દોષી ઠેરવવામાં આવે અને કબૂલ કરવામાં આવે તો સંપૂર્ણ માફીનો દાવો કરી શકશે નહીં. આમ સોનાની ચળકમાં કાળું નાણું બહાર આવી પણ ન શકે. અડચણો આવી શકે છે.

Read Also

Related posts

RBIનો હવાલો આપતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, દેશમાં આર્થિક મોરચે હજૂ પણ ખરાબ સમય આવી શકે છે !

Pravin Makwana

યુપી સરકારે કોરોના વાયરસને અટકાવવા લીધો મોટો નિર્ણય, દર્દીઓની સારવારમાં અપાશે આ દવા

Karan

જલદી કરો : સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ, 57 હજાર રૂપિયાએ પહોંચ્યો છે સોનાનો ભાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!