GSTV

એક્સપોર્ટ્સ અને કારોબારીઓને મોદી સરકારે આપી રાહત, GST રિફંડની ઓનલાઇન વ્યવસ્થા કરી

Last Updated on September 26, 2019 by

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક્સપોર્ટ્સ અને કારોબારીઓને રાહત આપતા હવે 60 દિવસમાં જીએસટી રિફંડની વ્યવસ્થા કરી છે. જીએસટી રિફંડની ઇલેકટ્રોનિક ઓનલાઇન વ્યવસ્થા ગુરૂવારથી શરૂ કરી દેવાઇ છે. હવે કેન્દ્ર અને રાજ્યના બદલે એક સિંગલ ઓથોરિટી રિફંડ પ્રોસેસ કરશે. અલગ અલગ ઓથોરિટી હોવાથી રિફંડમાં ઘણા મહિનાઓનો વિલંબ થતો હતો. ઇનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રકચરના કારણે અટકેલા રિફંડ પણ વહેલીતકે મળી જશે. તેમજ ફેક રિફંડ ક્લેઇમથી જીએસટી ચોરી ઉપર પણ લગામ લાગશે.

READ ALSO

Related posts

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!