GSTV

OBC ક્રીમી લેયરની મર્યાદા વધારીને 8 લાખ કરાઇ

Last Updated on August 23, 2017 by

OBC ક્રીમી લેયરની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ OBC ક્રીમી લેયરને વાર્ષિક 6 લાખની આવકથી વધારીને 8 લાખની કરવામાં આવી છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ આના સંદર્ભે એલાન કર્યું છે. તેમણે ક્હ્યુ છે કે OBCમાં ઉપવર્ગીકરણની સમીક્ષા કરવા માટે એક પંચની પણ રચના કરવામાં આવશે. જેટલીએ કહ્યુ છે કે OBC ક્વોટા પર અધ્યક્ષ નિયુક્ત થયા બાદ 12 સપ્તાહમાં કમિશન રિપોર્ટ આપશે. આ પંચ બંધારણના અનુચ્છેદ-340 હેઠળ કમિશન બનાવવામાં આવશે. કમિશને અધ્યક્ષની નિયુક્તિના બાર સપ્તાહમાં રિપોર્ટની સોંપણી કરશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ એલાન કર્યું છે કે કેબિનેટે પબ્લિક સેક્ટરની બેંકોના વિલયને મંજૂરી આપી છે. જેટલીએ કહ્યુ છે કે જાહેર ક્ષેત્રની બેંકોના એકીકરણ માટેના માળખાની રચના કરવામા આવશે.

Read Also: કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, OBC ક્વૉટામાં ક્વૉટાની સંભાવના ચકાસશે પંચ

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

પૂર્વ DGPની હેટ સ્પીચ / સિદ્ધુના સલાહકારે હિન્દુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!