GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

‘મોદી મોદીનાં એવા નારા લાગ્યાં કે મમતાની તો ઉંઘ હરામ થઈ ગઈ’

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પશ્વિમ બંગાળના કૂટબિહારમાં મમતા બેનર્જીને ફરીવાર સ્પીડ બ્રેકર કહી સંબોધ્યા. મમતા બેનર્જી ડરી ગયા છે એટલે તેઓ રાત્રે સુતા નથી. પીએમ મોદીએ કહ્યુ કે જેટલા મોદી મોદીના નારા લાગે છે જેનાથી વિરોધીઓની ઊંઘ હરામ થઈ છે. પશ્વિમ બંગાળને મમતાના પંજામાંથી મુક્ત કરાવવાનું છે.

મોદીથી ડેરેલા દીદી આજે અપશબ્દો બોલી રહ્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે 2014 પહેલા દેશમાં આતંકવાદી હુમલા કરવામાં આવતા હતા. આપણા દેશની સેનાને આતંકવાદ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી. આજે આતંકવાદીને તેમના ઘરમાં ઘુસીને મારવામા આવી રહ્યા છે.

ભારત જ્યારે અંતરીક્ષમાં મહાશક્તિ બની રહ્યો છે. જેનાથી દીદી હેરાન પરેશાન થયા છે. તેઓ આતંકવાદીઓને સમર્થન કરનારા નેતાઓની સાથે ઉભા છે. જેથી દીદી દિવસ રાત મોદી હટાઓ મોદી હટાઓના નારા લગાવે છે. પીએમ મોદીએ વધુમા કહ્યુ કે પશ્વિમ બંગાળમાં આજે ટીએમસીના ગુંડાઓના કારણે લોકશાહીની હત્યા થઈ રહી છે. અને દીદી ઘુસણખોરોની મદદ કરી રહી છે. જેથી હવે સમય આવી ગયો છે કે પશ્વિમ બંગાળને દીદીની જાળમાંથી મુક્ત કરાવવામાં આવે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!