GSTV

મમતાને ‘મમતા’ના અંદાજમાં PMનો જવાબ, દીદી થપ્પડ મારા માટે આશિર્વાદ સમાન

gujarati news

પશ્વિમ બંગાળના પુરૂલિયામાં જનસબા સંબોધતા મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે, દીદીને તેમનો અહંકાર ડુબાડવાનો છે. દીદી મને થપ્પડ મારવાની વાત કરે છે. ત્યારે દીદીની આ થપ્પડ મારા માટે આશિર્વાદ સમાન હશે. મમતા બેનર્જીએ સત્તાના નશામાં પશ્વિમ બંગાળને બર્બાદ કરી રહ્યા છે. અને હવે સત્તા જવાના ડરથી મમતા દીદી ગુંડાગીરી કરી રહી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દીદીને માં, માટી અને માનુષની નહી પણ ખુરશી અને પોતાના ગુંડાઓની ચિંતા છે. દીદી હારના કારણે એટલા ડરેલા છે કે તેમની ભાષા બદલાઈ ગઈ છે. જેથી તેઓ ગાળો દેવા લાગ્યા છે. પશ્વિમ બંગાળમાં 23મી મે બાદ મમતા દીદીના પતનની શરૂઆત થવાની છે. પીએમ મોદીએ કહ્યુ કે પશ્વિમ બંગાળમાં એવી સરકાર છે જે સરકાર ભગવાનનું નામ પણ લેવા દેતી નથી. દીદીના દિલમાં ઘુસણખોર અને વિદેશી કલાકાર માટે મમતા છે. પરંતુ પશ્વિમ બંગાળના આદિવાસીઓ માટે કોઈપણ પ્રકારની સંવેદના નથી.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!