GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મોદી અને શાહ દેશના યુવાનો પાસે હિંસા કરાવી રહ્યાં હોવાનો કોંગ્રેસે લગાવ્યો આક્ષેપ

શિક્ષણ સંસ્થા જેએનયુમાં થયેલી હિંસાને લઈને તપાસ ચાલી રહી છે. તો બીજીતરફ આ મામલે રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ કોંગ્રેસે શિક્ષણ સંસ્થામાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ લગાવ્યો કે, ગુંડાગર્દી સમયે પોલીસ મૂકદર્શક બની રહી હતી.

ત્રણ કલાક સુધી 300થી વધુ ગુંડાઓ મારપીટ કરતા હતા. મોદી અને અમિત શાહ દેશના યુવાઓ પાસે હિંસા કરાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો. તેઓએ કહ્યુ હતુ કે, અહંકારી સરકારનું સત્તાનું સિંહાસન ડોલી રહ્યુ છે. અને જો વિદ્યાર્થીઓ ગુસ્સો જોવા મળ્યો તો સત્તા પર પણ નહી રહી શકો.

READ ALSO

Related posts

CBI Recruitment 2020: CBIમાં સરકારી ભરતી, જોરદાર મળશે સેલરી, નજીક છે અરજીની છેલ્લી તારીખ

Bansari

જો આવું થયું તો સંપૂર્ણપણે બંધ કરી દેવાશે હીરા બજાર, જાણી લો આ નવી ગાઇડલાઇન

Bansari

વજન વધી રહ્યું છે છતાં શરીરમાં નબળાઇ લાગી રહી હોય તો ચેતી જજો, આ ગંભીર બીમારીના છે લક્ષણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!