GSTV

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

દિલ્હી વિધાનસભામાં મળેલી હાર બાદ સંઘે ભાજપને ચેતાવણી આપી છે. સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝેરમાં જણાવવામાં આવ્યુ કે, પીએમ મોદી અને અમિત શાહ હમેશા મદદ ન કરી શકે. ચૂંટણીમાં એક ખરાબ ઉમેદવાર સારો હોવાનો દાવો કરવો અયોગ્ય છે. કેમ કે, પાર્ટી સાથે જોડાયેલા દરેક ઉમેદવાર સારો હોતો નથી. દિલ્હીમાં મળેલી હાર બાદ પાર્ટીમાં ઘણાં ફેરફાર કરવાની જરૂર છે. મુખપત્રમાં દિલ્હી બાદ શાહીનબાગમાં ચાલી રહેલા આંદોલન અંગે કહેવામાં આવ્યુ કે, શાહીનબાગનો મુદ્દો ભાજપ માટે અસફળ રહ્યો, કેમ કે અરવિંદ કેજરીવાલ આ મુદ્દે સ્પષ્ટ હતા. સીએએના બહાને મુસ્લિમ કટ્ટરવાદના જિન્નનો પ્રયોગ કરવામાં આવ્યો જે કેજરીવાલ માટે પરીક્ષણનું નવુ મેદાન બની શકે છે.

READ ALSO

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!