GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

મોદી અને રાહુલ ગાંધી બંનેને આપ્યો આ પાર્ટીએ ઝટકો, કહી દીધું ટાટા-બાય-બાય

એવી અટકળો હતી કે ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ મહાગઠબંધનનો ભાગ બનશે તે કવાયતને નવીન પટનાયકે ઝડકો આપ્યો છે. ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી મહાગઠબંધનનો ભાગ નહીં હોય. પાર્ટી પહેલાની જેમ જ કોંગ્રસ અને ભાજપ બંનેથી બરાબર અંતર જાળવી રાખશે. મહાગઠબંધનમાં શામિલ થવા પર તેમની પાર્ટીનું શું વલણ છે તે જાણવા મીડિયાએ કરેલા સવાલમાં પટનાયકે કહ્યું કે અમને થોડો સમય લાગશે અને આ અંગે અમે વિચાર કરીશું. મહત્વનું છે તે ભાજપે ઓડિશામાં પોતાનો આધાર વધારવાના પ્રયાસો તેજ કર્યા છે. ઓડિશામાં 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે 21 બેઠકોમાંથી માત્ર એક જ બેઠક પર જીત મેળવી હતી. જ્યારે બીજેડીએ 20 બેઠકો જીતી હતી. પરંતુ 2017માં પંચાયતોની ચૂંટણીમાં ભારે જીત મેળવ્યા બાદ ભાજપ સત્તા પલટવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

રાજ્યમાં 1 અઠવાડિયામાં 3 હજાર પોઝિટીવ અને મોત 200ને પાર, આજે રેકોર્ડ બ્રેક 500નો આંક વટાવ્યો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!